🌐 આ લેખ અન્ય ભાષામાં વાંચો:
English: Ayurveda Tips – 7
हिंदी: कुछ घरेलु नुस्खे – आयुर्वेद से (7)
૧. કોઢ – ચામડીનાં કોઈપણ રોગમાં મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર એક-એક ગ્રામ લેવો તથા ખેરસાર લગાડવો.
૨. કોલેરા – પુષ્કળ પ્રમાણમાં લીંબુનાં રસ સાથે સંજીવની વટી બે- બે ગોળી આપવી.
૩. ક્ષય (ટી.બી.) – બકરીનું દૂધ, માખણ, ઘી, માંસ, વગેરે ખોરાકમાં લેવાં અને તેના યોગ્ય ઔષધો સાથે લેવાં.
૪. ખરજવું – લીમડાનાં બાફેલાં પાન બાંધ્યાં કરવાં અને લીમડાનો અર્ધો કપ રસ સવારે – સાંજે લેવો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — ઘરગથ્થુ આરોગ્ય ઉપાયો
કોઢ (ચામડીના રોગ) માટે ઉપાય શું છે?
મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર એક-એક ગ્રામ લેવો, અને ખેરસાર ત્વચા પર લગાડવો.
કોલેરા થાય ત્યારે શું કરવું?
પુષ્કળ પ્રમાણમાં લીંબુના રસ સાથે સંજીવની વટીની બે-બે ગોળી આપી શકાય, પરંતુ કોલેરા ગંભીર ચેપી રોગ હોવાથી તાત્કાલિક ડૉક્ટરની સારવાર પણ અવશ્ય લેવી જોઈએ.
ક્ષય (ટી.બી.)માં આહારમાં શું ધ્યાન રાખવું?
બકરીનું દૂધ, માખણ, ઘી અને માંસ જેવો પૌષ્ટિક ખોરાક યોગ્ય ઔષધો સાથે લેવો ફાયદાકારક ગણાય છે, પરંતુ ટી.બી. માટે નિષ્ણાત ડૉક્ટરની સંપૂર્ણ સારવાર લેવી અનિવાર્ય છે.
ખરજવા (ખંજવાળ) માટે ઘરગથ્થુ ઉપાય શું છે?
લીમડાના બાફેલા પાન બાંધવા અને લીમડાનો અર્ધો કપ રસ સવારે-સાંજે લેવાથી ખરજવામાં રાહત મળે છે.
VN
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
આયુર્વેદ કન્સલ્ટન્ટ
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Arattai:
Ayurveda
અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.