આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12

૧. દાંત આવવા – દંતોદ્ભેદાન્તક રસ વૈદ્યની સલાહ પ્રમાણે મધમાં આપવી. બાળકનાં મસુડાં પર લીંડીપીપર અને આમળાનું બારીક ચૂર્ણ મધમાં મેળવી હળવે હાથે ઘસવું. ૨. નસકોરી – ફટકડીનું પાણી કરી નાકમાં ટીપાં નાખવાં અથવા દૂધનાં ટીપાં પાડવાં અને અરડૂસીનાં પાનનો અર્ધો કપ રસ વારંવાર આપવો. ૩. નામર્દાઈ – નપુંસકતાના રોગમાં શ્રી ગોપાલ તેલની માલિશ લિંગ ઉપર કરવી …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12