આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…5

૧. કબજિયાત – હરડેનું ચૂર્ણ યોગ્ય માત્રામાં રોજ રાત્રે કે વહેલી સવારે હૂંફાળા પાણી સાથે લેવું.

૨. કમળો – કુમળા મૂળા ખવરાવવા.

૩. કર્ણરોગ – કાનનીબહેરાશ, કાનમાંથી પરુ આવવું, કાનમાંથી અવાજ આવવો, કાનમાં ખંજવાળ આવવી વગેરે કાનના તમામ રોગમાં રોજ રાત્રે સરસવ તેલના ટીંપા કાનમાં નાંખવાં.

૪. કાકડા – હળદરનો તાજો પાવડર એક-એક ચમચી મધ સાથે દિવસમાં ત્રણચાર વખત ચટાડવો. હળદરના પાવડરના કોગળા કરવા તથા ગળા બહાર તેનો લેપ કરવો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — ઘરગથ્થુ આરોગ્ય ઉપાયો

કબજિયાત માટે ઘરગથ્થુ ઉપાય શું છે?
હરડેનું ચૂર્ણ યોગ્ય માત્રામાં રોજ રાત્રે અથવા વહેલી સવારે હૂંફાળા પાણી સાથે લેવાથી કબજિયાતમાં રાહત મળે છે.
કમળો (જૉન્ડિસ) માટે શું ઉપાય છે?
કુમળા મૂળા ખવડાવવાથી કમળામાં ફાયદો થાય છે.
કર્ણરોગ (કાનની તકલીફો) માટે શું કરવું?
કાનની બહેરાશ, પરુ આવવું, અવાજ આવવો, ખંજવાળ જેવી કાનની તકલીફોમાં રોજ રાત્રે સરસવ તેલના ટીપાં કાનમાં નાખવાં.
કાકડા (ટોન્સિલ) માટે ઉપાય શું છે?
હળદરનો તાજો પાવડર એક-એક ચમચી મધ સાથે દિવસમાં ત્રણ-ચાર વખત ચટાડવો, અને હળદરના પાવડરથી કોગળા કરવા તથા ગળા બહાર તેનો લેપ કરવો.
VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext