આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…6

૧. કૃમિ – કરમિયાં – ચરમિયાંમાં ગળપણ ખાવાનું બંધ કરાવી, વાવડિંગનું ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત આપવું.

૨. કૃશતા (વજન ઓછું હોવું) – દૂધમાં પકાવેલ અશ્વગંધા ચૂર્ણની (મોટી માત્રામાં) ખીર બનાવીને સવારે – રાત્રે આપવી. તેમાં સ્વાદ માટે જરૂર પ્રમાણે સાકર નાંખવી.

૩. કંઠમાળ – કાંચનાર ગૂગળની ત્રણ ત્રણ ગોળી દિવસ માં ત્રણ વખત પાણીમાં લેવી અને તેનો લેપ ગાંઠ ઉપર દિવસે કરવો.

૪. કેન્સરની ગાંઠ – વરુણાદિ ક્વાથ સાથે કાંચનાર ગૂગળનો ઉપર પ્રમાણે લેપ કરવો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — ઘરગથ્થુ આરોગ્ય ઉપાયો

કૃમિ (કરમિયાં) માટે ઘરગથ્થુ ઉપાય શું છે?
ગળપણ ખાવાનું બંધ કરાવીને, વાવડિંગનું ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત આપવાથી કૃમિમાં રાહત મળે છે.
કૃશતા (વજન ઓછું હોવું) માટે શું કરવું?
દૂધમાં પકાવેલ અશ્વગંધા ચૂર્ણની ખીર (સ્વાદ માટે સાકર સાથે) સવારે-રાત્રે આપવાથી વજન વધારવામાં મદદ મળે છે.
કંઠમાળ (ગળાની ગાંઠ) માટે ઉપાય શું છે?
કાંચનાર ગૂગળની ત્રણ-ત્રણ ગોળી દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવી અને ગાંઠ પર દિવસે તેનો લેપ કરવો.
કેન્સરની ગાંઠમાં આયુર્વેદિક સહાયક ઉપાય શું છે?
વરુણાદિ ક્વાથ સાથે કાંચનાર ગૂગળનો લેપ ઉપર જણાવ્યા પ્રમાણે કરી શકાય, પરંતુ કેન્સર જેવી ગંભીર સ્થિતિમાં નિષ્ણાત ડૉક્ટર અને વૈદ્યની સંયુક્ત સલાહ અવશ્ય લેવી.
VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext