અજમોદાદિ ચૂર્ણ

આમવાત, સંધિવાત, રાંઝણ, કટિશૂળ (કમરનો દુઃખાવો) અને આમપાચન તેમજ, શૂળ વગેરે વાયુના રોગો માટે અક્સીર – અજમોદાદિ ચૂર્ણ Embed from Getty Images યોજના – આ ચૂર્ણ બનાવવા માટે નીચેના ઔષધોને બજારમાંથી આખા લાવીને સાફ કરીને તેને દળીને પછી પાવડર કરીને આ પ્રમાણે મિક્સ કરવા. અજમોદ – 25 ગ્રામ કાળાં મરી – 25 ગ્રામ લીંડીપીપર- 25 …
Continue reading અજમોદાદિ ચૂર્ણ

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…15

૧. પ્લુરસી  – શ્રૃંગભસ્મ અર્ધો ગ્રામ દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવી તથા તેનો ગરમ લેપ પડખામાં કરવો. ૨. ફ્લૂ – આદું અને તુલસીના રસમાં ત્રિભુવનકીર્તિ રસ ૧-૧ ગોળી આપવી. ઉપવાસ કરવા જોઇએ. પાણી ઉકાળેલું જ લેવું. ૩. બરોળ – બરોળ (પ્લીહા) વધેલ હોય તેમાં પા – અર્ધો ગ્રામ લીંડીપીપરનું ચૂર્ણ મધમાં કે દૂધમાં આપવું. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…15

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12

૧. દાંત આવવા – દંતોદ્ભેદાન્તક રસ ૧-૧ ગોળી મધમાં આપવી. બાળકનાં મસુડાં પર લીંડીપીપર અને આમળાનું બારીક ચૂર્ણ મધમાં મેળવી હળવે હાથે ઘસવું. ૨. નસકોરી – ફટકડીનું પાણી કરી નાકમાં ટીપાં નાખવાં અથવા દૂધનાં ટીપાં પાડવાં અને અરડૂસીનાં પાનનો અર્ધો કપ રસ વારંવાર આપવો. ૩. નામર્દાઈ – નપુંસકતાના રોગમાં શ્રી ગોપાલ તેલની માલિશ લિંગ ઉપર કરવી અને …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…12