આહાર – • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. • દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ …
Continue reading સ્થૌલ્ય – વજન ઘટાડવાની પરેજી
Tag:સરગવો
શરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ
સૂંઠનો ટૂકડો નાંખીને ઉકાળેલું પાણી જ પીવું. ગરમ અને હળવો ખોરાક લેવો. રીંગણ, સરગવો, લસણ આદું, મેથી, મગ, મધ, દાળ-ભાત, ખાખરાં, બાજરી, મગ/ચોખાનાં પાપડ, કઢી વગેરે લેવું. દૂધ, દહીં, ઘી, બરફ. મેંદાની વસ્તુઓ, ફ્રીજની વસ્તુઓ, બેકરીની વસ્તુઓ બંધ કરવી. ફળો અને મિઠાઇઓ ન લેવી. છાતી અને માથા પર શેક કરવો. નસ્ય ક્રિયા કરાવવી. વધુ માહિતી માટે સંપર્ક કરો.. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) Mobile : +91-98250 40844 ( do not call for free guidance) WhatsApp : https://wa.me/919825040844 અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર ૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ 380008 …
Continue reading શરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ
વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી…
– દિવસે ન સૂવું, મોડા ન ઉઠવું. ઉજાગરાં ન કરવાં અને ઊંઘ ઓછી લેવી. – ખોરાક ઓછો લેવો, હળવો લેવો અને લૂખો લેવો. – શારીરિક અને માનસિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું. – ચિંતા કરવી. – ઝડપથી ચાલવું, દોડવું, કરસતો કરવી. – દહીં, ડુંગળી, બટાટા, મીઠાઇ, ફળો, પીણાં, દૂધ, ઘી, અડદ અને કેળાં ન લેવાં. – વારંવાર …
Continue reading વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી…
આમવાત – રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન
(માત્ર ઔષધોથી જ રોગ મટતો નથી તેની સાથે પરેજીનું પાલન કરવાથી જ રોગ મૂળમાંથી મટી શકે છે.) આહાર – • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. • …
Continue reading આમવાત – રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન
You must be logged in to post a comment.