આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18

૧. મૂઢમાર – રસવંતીનો લેપ કરવો અથવા લાક્ષાદિ ગૂગળ ૪-૪ ગોળી ચાવીને પાણી સાથે સવારે –રાત્રે પાણીમાં લેવી. ૨. મૂત્રાશયનો રોગ – દૂધ સાથે સવારે – સાંજે ૧ થી ૨ ગ્રામ શિલાજિત લેવું. ૩. મંદાગ્નિ  – આદુનો રસ  આપવો. ૪. મેદવૃદ્ધિ – મધ અને પાણીનો પ્રયોગ કરવો. વધુ માહિતી માટે સંપર્ક કરો.. વૈદ્ય નિકુલ પટેલ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…18

સ્થૌલ્ય – વજન ઘટાડવાની પરેજી

આહાર – • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. • દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ …
Continue reading સ્થૌલ્ય – વજન ઘટાડવાની પરેજી

વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી…

– દિવસે ન સૂવું, મોડા ન ઉઠવું. ઉજાગરાં ન કરવાં અને ઊંઘ ઓછી લેવી. – ખોરાક ઓછો લેવો, હળવો લેવો અને લૂખો લેવો. – શારીરિક અને માનસિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું. – ચિંતા કરવી. – ઝડપથી ચાલવું, દોડવું, કરસતો કરવી. – દહીં, ડુંગળી, બટાટા, મીઠાઇ, ફળો, પીણાં, દૂધ, ઘી, અડદ અને કેળાં ન લેવાં. – વારંવાર …
Continue reading વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી…