ફેલોપિયન ટ્યુબ બ્લોકેજમાં ઉત્તરબસ્તિનો માર્ગ શું છે અને તેની આયુર્વેદિક ભૂમિકા શું છે? HSG, ટ્યુબ બ્લોકેજના પ્રકાર, ઉત્તરબસ્તિની યોગ્યતા અને સાવચેતી વિશે જાણો.
Category:પંચકર્મ
પંચકર્મના સિદ્ધાંતો, વિવિધ કર્મો, પૂર્વકર્મ, પ્રધાનકર્મ, પશ્ચાત્કર્મ, ઉપયોગિતા અને આયુર્વેદિક દૃષ્ટિકોણથી પંચકર્મ સંબંધિત માહિતી અહીં મળશે.
હોર્મોનલ સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક શુદ્ધિકરણ | આયુર્વેદિક માર્ગદર્શન
શરીરને સાફ કરવાની વાતથી આગળ—શરીરને સમજવાની એક સુંદર શરૂઆત ક્યારેક શરીર આપણને કંઈક કહેવા માંગતું હોય છે, પરંતુ તેની ભાષા ખૂબ ધીમી હોય છે. સવારથી થાક લાગવો. રાત્રે ઊંઘ પૂરી ન થવી. માસિક ચક્રમાં ફેરફાર થવો. ચહેરા પર અચાનક ખીલ વધી જવા. વજન ધીમે ધીમે વધવું. મન વારંવાર ચીડિયું રહેવું. અથવા કોઈ ખાસ કારણ ન …
Continue reading હોર્મોનલ સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક શુદ્ધિકરણ | આયુર્વેદિક માર્ગદર્શન
પંચકર્મ શું છે?
Embed from Getty Images આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે. (૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ …
Continue reading પંચકર્મ શું છે?
You must be logged in to post a comment.