૧. પ્લુરસી – શ્રૃંગભસ્મ અર્ધો ગ્રામ દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવી તથા તેનો ગરમ લેપ પડખામાં કરવો. ૨. ફ્લૂ – આદું અને તુલસીના રસમાં ત્રિભુવનકીર્તિ રસ ૧-૧ ગોળી આપવી. ઉપવાસ કરવા જોઇએ. પાણી ઉકાળેલું જ લેવું. ૩. બરોળ – બરોળ (પ્લીહા) વધેલ હોય તેમાં પા – અર્ધો ગ્રામ લીંડીપીપરનું ચૂર્ણ મધમાં કે દૂધમાં આપવું. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…15
Tag:આયુર્વેદ ટિપ્સ
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11
૧. તૃષા (ખૂબ જ તરસ લાગતી રહે ) – જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડુ કરેલું પાણી પાવું. ૨. દંતરોગ – હિંગ અને સિંધવ મેળવેલ તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત ઉપર મૂકી રાખવું. ૩. દાઝવું – રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો. ૪. દાદર – કુંવાડિયાનાં બી લીંબુનાં રસમાં વાટીને …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…8
૧. ખીલ – લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો. ૨. ખૂજલી – સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી. ૩. ગ્રહણી – કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી અર્ધો ગ્રામ સવારે – સાંજે લેવી. ૪. ગાંડપણ – જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું ઘી …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…8
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…5
૧. કબજિયાત – હરડેનું ચૂર્ણ યોગ્ય માત્રામાં રોજ રાત્રે કે વહેલી સવારે હૂંફાળા પાણી સાથે લેવું. ૨. કમળો – કુમળા મૂળા ખવરાવવા. ૩. કર્ણરોગ – કાનનીબહેરાશ, કાનમાંથી પરુ આવવું, કાનમાંથી અવાજ આવવો, કાનમાં ખંજવાળ આવવી વગેરે કાનના તમામ રોગમાં રોજ રાત્રે સરસવ તેલના ટીંપા કાનમાં નાંખવાં. ૪. કાકડા – હળદરનો તાજો પાવડર એક-એક ચમચી મધ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…5
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2
1. અરુચિ – ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું. 2 અલસક – જૂની કબજિયાત – જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2
ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 1
1. અજીર્ણ – હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે – રાત્રે પાણી સાથે લેવું 2. અતિસાર – મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય. 3. અનિંદ્રા – ભેંશનાં દૂધમાં ગંઠોડા –(પીપરીમૂળ)નું ચૂર્ણ ૧ ચમચી …
Continue reading ઘરગથ્થુ આરોગ્યના ઉપાયો… 1
You must be logged in to post a comment.