English हिन्दी અજીર્ણ (Ajirna – Indigestion) આજના સમયમાં અજીર્ણ થવું એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આધુનિક અને શહેરી જીવનશૈલી અજીર્ણનું મુખ્ય કારણ છે. આજના યુગમાં શારીરિક શ્રમ ખૂબ જ ઓછો થયો છે, જ્યારે સુખ-સગવડતાઓમાં અતિશય વધારો થયો છે. અનિયમિત દિનચર્યા, ખોરાકના ખોટા સમય અને અયોગ્ય આહારના કારણે પાચનતંત્ર પોતાની સ્વાભાવિક કાર્યક્ષમતાને જાળવી …
Continue reading અજીર્ણ (અપચો) : કારણો, લક્ષણો અને આયુર્વેદિક સારવાર
Tag:લીંબુનો રસ
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11
૧. તૃષા (ખૂબ જ તરસ લાગતી રહે ) – જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડુ કરેલું પાણી પાવું. ૨. દંતરોગ – હિંગ અને સિંધવ મેળવેલ તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત ઉપર મૂકી રાખવું. ૩. દાઝવું – રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો. ૪. દાદર – કુંવાડિયાનાં બી લીંબુનાં રસમાં વાટીને …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…7
૧. કોઢ – ચામડીનાં કોઈપણ રોગમાં મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર એક-એક ગ્રામ લેવો તથા ખેરસાર લગાડવો. ૨. કોલેરા – પુષ્કળ પ્રમાણમાં લીંબુનાં રસ સાથે સંજીવની વટી બે- બે ગોળી આપવી. ૩. ક્ષય (ટી.બી.) – બકરીનું દૂધ, માખણ, ઘી, માંસ, વગેરે ખોરાકમાં લેવાં અને તેના યોગ્ય ઔષધો સાથે લેવાં. ૪. ખરજવું – લીમડાનાં બાફેલાં પાન બાંધ્યાં કરવાં અને લીમડાનો અર્ધો …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…7

You must be logged in to post a comment.