અજીર્ણ (અપચો) : કારણો, લક્ષણો અને આયુર્વેદિક સારવાર

English हिन्दी અજીર્ણ (Ajirna – Indigestion) આજના સમયમાં અજીર્ણ થવું એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આધુનિક અને શહેરી જીવનશૈલી અજીર્ણનું મુખ્ય કારણ છે. આજના યુગમાં શારીરિક શ્રમ ખૂબ જ ઓછો થયો છે, જ્યારે સુખ-સગવડતાઓમાં અતિશય વધારો થયો છે. અનિયમિત દિનચર્યા, ખોરાકના ખોટા સમય અને અયોગ્ય આહારના કારણે પાચનતંત્ર પોતાની સ્વાભાવિક કાર્યક્ષમતાને જાળવી …
Continue reading અજીર્ણ (અપચો) : કારણો, લક્ષણો અને આયુર્વેદિક સારવાર

ગરમાળો (આરગ્વધ)

Embed from Getty Images ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા ગરમાળાના વૃક્ષની ઓળખ એ તેની મરુન રંગની પાકેલી તથા લીલા રંગની એકથી દોઢ ફૂટ લાંબી અંગૂઠા જેટલી જાડી ગોળ મજાની લાક્ડી જેવી શિંગો અને તેની ઊપર આવતાં ઝુમ્મર જેવાં તાજા-પીળા વર્ણના ફૂલો એ જ તેની ઓળખ છે.તેની વિશેષતા એ છે કે ચૈત્ર-વૈશાખ મહિનામાં પાન ખરી જાય …
Continue reading ગરમાળો (આરગ્વધ)