વજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત

• જેને ચરબીનું પ્રમાણ વધારે હોય અને ચરબી ઘટાડવી હોય તેણે આ પ્રમાણે પ્રયોગ અન્ય પરેજીની સાથે અને કસરતની સાથે કરી શકાય
• સાંજે ૨૦ થી ૨૫ ગ્રામ શુદ્ધ મધ સાદા આશરે ૨૦૦ મિલિ.પાણીમાં ( ગરમ પાણીમાં નહિં અને લીંબુ પણ નહિં) મિક્સ કરીને ઢાંકીને મૂકી રાખવું અને સવારે દાતણ કે બ્રશ કરીને નરણાં કોઠે પી જવું. તે જ રીતે સવારે ફરીથી મૂક્વું અને રાત્રે સૂતી વખતે પી જવું.

Feet on scale
• બજારમાં મળતાં બ્રાન્ડેડ મધ પણ સિન્થેટિક હોય છે. અને તેથી તેનાથી ધાર્યુ પરિણામ ન આવતાં તે ઉલ્ટાનું વજન વધારી દે છે. શુદ્ધ મધને ગરમ ન કરાય તેથી ગરમ પાણીમાં મધ લેવાની પદ્ધતિ તદ્દન ખોટી છે.

• મધ ના પાણીમાં લીંબુ નાંખવું એ પણ માન્ય નથી. આમ કરવાથી વજન તો ઘટતું નથી પણ સાંધાનો દુઃખાવો બોનસમાં મળે છે.

• મધ એ ચરબી કાપવાનું કામ કરવાની સાથે એનર્જી પણ આપે છે જેના કારણે ખોરાકમાં કાપ મૂકવા છતાં પણ અશક્તિ આવતી નથી. (શુદ્ધ મધ અમારે ત્યાં ઉપલ્બ્ધ છે. જે આપ રૂબરૂ આવીને પણ મેળવી શકો છો.)

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ) — મધ અને વજન ઘટાડવું

વજન ઘટાડવા માટે મધ કેવી રીતે લેવું?
સાંજે 20 થી 25 ગ્રામ શુદ્ધ મધ સાદા (ગરમ નહીં) લગભગ 200 મિલી પાણીમાં મિક્સ કરી ઢાંકીને રાખવું; સવારે નરણાં કોઠે અને ફરીથી રાત્રે સૂતી વખતે પીવું.
મધને ગરમ પાણીમાં કેમ ન લેવું જોઈએ?
શુદ્ધ મધને ગરમ કરવાથી તેના ગુણ નાશ પામે છે, તેથી ગરમ પાણીમાં મધ લેવાની પદ્ધતિ યોગ્ય નથી — હંમેશા સાદા (નોર્મલ) પાણીમાં જ મધ લેવું.
મધમાં લીંબુ ભેળવીને લેવું જોઈએ?
ના, મધના પાણીમાં લીંબુ નાખવું માન્ય નથી — આનાથી વજન ઘટવાને બદલે સાંધાનો દુઃખાવો થવાની શક્યતા રહે છે.
મધ લેવાથી અશક્તિ નથી આવતી?
ના, મધ ચરબી ઘટાડવાની સાથે એનર્જી પણ પૂરી પાડે છે, જેથી ખોરાકમાં કાપ મૂકવા છતાં અશક્તિ અનુભવાતી નથી.
VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.

Keep Reading

PreviousNext