આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી.. હોજરીના પહેલા ચાર ભાગ કરો. જેમાંથી બે ભાગ જેટલું અન્ન લો અર્થાત્ પેટની ક્ષમતા કરતાં ૫૦% જ અન્ન લેવું. ત્યારબાદ ત્રીજો ભાગ પાણીથી ભરવો અને વાયુના સંચાર માટે એક ભાગ ખાલી રાખવો. હોજરીમાં વારે- વારે કંઇક ને કંઇક નાંખવુ એ પાચનક્રિયામાં વિક્ષેપ કરે છે જેના કારણે પાચન ક્રિયા યોગ્ય પ્રમાણમાં …
Continue reading આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..
Tag:આયુર્વેદમાં આહાર
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2
1. અરુચિ – ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું. 2 અલસક – જૂની કબજિયાત – જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…2