આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..

Share with:


આહારની માત્રા સમજીએ આયુર્વેદ થકી..

  • હોજરીના પહેલા ચાર ભાગ કરો.
  • જેમાંથી બે ભાગ જેટલું અન્ન લો અર્થાત્ પેટની ક્ષમતા કરતાં ૫૦% જ અન્ન લેવું. ત્યારબાદ ત્રીજો ભાગ પાણીથી ભરવો અને વાયુના સંચાર માટે એક ભાગ ખાલી રાખવો.

The best Indian food

  • હોજરીમાં વારે- વારે કંઇક ને કંઇક નાંખવુ એ પાચનક્રિયામાં વિક્ષેપ કરે છે જેના કારણે પાચન ક્રિયા યોગ્ય પ્રમાણમાં ન થવાને કારણે કાચો આમ પેદા થાય છે જે શરીરમાં ચામડીના રોગો, આમવાતથી લઇને અગણિત રોગો પેદા થવાનું કારણ બને છે.
  • બે ભોજન વચ્ચે ઓછામાં – ઓછાં ત્રણ થી ચાર કલાકનો સમય ગાળો અવશ્ય રાખો.
  • ભૂખ કરતાં હંમેશા ઓછું જમવું.

(આયુર્વેદના વિવિધ ગ્રંથોમાંથી સાભાર)


વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

Share with:


Comments

Leave a Reply