સ્થૌલ્ય – વજન ઘટાડવાની પરેજી

આહાર – • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. • દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ …
Continue reading સ્થૌલ્ય – વજન ઘટાડવાની પરેજી

શરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ

આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Does and Don’ts in Rhinitis, Cough and Asthmaहिंदी: सर्दी, जुकाम और श्वास रोग में परहेज સૂંઠનો ટૂકડો નાંખીને ઉકાળેલું પાણી જ પીવું. ગરમ અને હળવો ખોરાક લેવો. રીંગણ, સરગવો, લસણ આદું, મેથી, મગ, મધ, દાળ-ભાત, ખાખરાં, બાજરી, મગ/ચોખાનાં પાપડ, કઢી વગેરે લેવું. દૂધ, દહીં, ઘી, બરફ. મેંદાની વસ્તુઓ, ફ્રીજની વસ્તુઓ, બેકરીની વસ્તુઓ બંધ કરવી. ફળો અને મિઠાઇઓ ન લેવી. છાતી અને માથા પર શેક કરવો. નસ્ય ક્રિયા કરાવવી. મુખ્ય મુદ્દા શરદી, ઉધરસ અને દમમાં સૂંઠ નાખી ઉકાળેલું પાણી પીવું અને તાજો, હળવો, ગરમ ખોરાક લેવો. દૂધ, દહીં, બરફ, મેંદો, બેકરી અને ફ્રોઝન …
Continue reading શરદી – ઉધરસ અને શ્વાસના રોગોની પરેજી – આયુર્વેદની દ્રષ્ટિએ

વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી…

આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Diet for Over Weight (Loosing Fat)हिंदी: वजन घटाने (चर्बी घटाने) के लिए आहार – દિવસે ન સૂવું, મોડા ન ઉઠવું. ઉજાગરાં ન કરવાં અને ઊંઘ ઓછી લેવી. – ખોરાક ઓછો લેવો, હળવો લેવો અને લૂખો લેવો. – શારીરિક અને માનસિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું. – ચિંતા કરવી. – ઝડપથી ચાલવું, દોડવું, …
Continue reading વજન ઘટાડવા માટે (ચરબી ઘટાડવા)ની આયુર્વેદ દ્રષ્ટિએ પરેજી…

જળપાન અને આયુર્વેદ

જળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું? ક્યારે પીવું? કેવું પીવું? આ જાણવું પણ આવશ્યક છે. પાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે. પાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, …
Continue reading જળપાન અને આયુર્વેદ

આમવાત – રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન

(માત્ર ઔષધોથી જ રોગ મટતો નથી તેની સાથે પરેજીનું પાલન કરવાથી જ રોગ મૂળમાંથી મટી શકે છે.) આહાર – • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. • …
Continue reading આમવાત – રુમેટોઇડ આર્થરાઇટીસ માટે આહારનું પથ્યપાલન