Embed from Getty Images આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે. (૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ …
Continue reading પંચકર્મ શું છે?
Tag:બસ્તિ કર્મ
કબજિયાત માટે આહાર – વિહારની પરેજી
કબજિયાત ના દર્દીઓએ નીચે મુજબ આહાર અને વિહારની પરેજી રાખવી આવશ્યક છે. નીચેનામાંથી માફક આહાર લેવો :- અજમા, અડદ, અથાણાં, આદું (વધું), આમલી, દ્રાક્ષ, અંજીર, કાકડી, કાળીદ્રાક્ષ (વધુ), કેરી, કોકમ, કોથમીર, કોબીજ, ફ્લાવર, કોળું, ખજૂર, ખાટાંપીણાં, ખાંડ, ખીચડી, ગલકાં, ગાજર, ગાયનું દૂધ (વધું), ગૉળ, ઘઉં, ઘી, ચીકુ, ખોખા, જીરું, જુવાર, ટમેટાં, ટેટી, તલ, તલતેલ, તાંદળજો …
Continue reading કબજિયાત માટે આહાર – વિહારની પરેજી
You must be logged in to post a comment.