આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…21

૧. વધરાવળ – દિવેલનો આંતરબાહ્ય ઉપયોગ કરવો. ૨. વ્રણ-ઘા  – લીમડાના પાણીથી વ્રણ ધોવું, તેને લીમડાનો ધુમાડો આપવો. લીમડાનાં રસમાં ત્રિફ્ળા ગૂગળ 2-2 ટેબલેટ ત્રણ વાર આપવી. ૩. વાઈ – રોજ બ્રાહ્મી ઘૃત ૧-૧ ચમચી આપવું તથા તેનાં ટીપાં નાકમાં રોજ રાત્રે નાખવાં. ૪. વાતજ્વર – વાયુના તાવમાં તાવ સાથે સમગ્ર  શરીરમાં ખૂબ દુખાવો થાય …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…21

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…16

૧. બહેરાશ – બાલબિલ્વાદિ તેલનાં ૪-૬ ટીપાં કાનમાં રાત્રે નાખવાં. રાસ્નાદિ ગૂગળ ૪-૪ ગોળી સવારે – રાત્રે ચાવીને પાણી સાથે લેવી. ૨. બાળરોગ – અતિવિષની કળી નો ઘસારો રોજ આપવો અથવા બાલચાતુર્ભદ્ર ચૂર્ણ એક અથવા અર્ધો  ગ્રામ (નાના બાળકોને કેવળ ચપટી) સવારે – રાત્રે મધમાં ચટાડવું. અથવા બાલચાતુર્ભદ્ર સીરપ 5 થી 10 મિલિ દિવસમાં બે …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…16

આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14

૧. પ્રમેહ – (ડાયાબિટીસ) – આંમળા, હળદર, અને ગળોનું ચૂર્ણ પાંચ-પાંચ ગ્રામ સવારે – રાત્રે પાણીમાં લેવું. ૨. પાયોરિયા – ત્રિફ્ળા ગૂગળ બે- બે ગોળી ચાવી ને પાણીમાં લેવી. દશનસંસ્કાર ચૂર્ણ નું દંતમંજન કરવું અને જાત્યાદિ તેલ અથવા ઈરિમેદાદિ તેલનાં કોગળાં કરવાં. ૩. પાર્શ્વશૂળ (પડખામાં દુઃખાવો) – પુષ્કરમૂળ ચૂર્ણ મધમાં એક થી બે ગ્રામ આપવું અને શેક કરવો. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14