૧. પ્લુરસી – શ્રૃંગભસ્મ અર્ધો ગ્રામ દિવસમાં ત્રણ વખત મધ સાથે ચટાડવી તથા તેનો ગરમ લેપ પડખામાં કરવો. ૨. ફ્લૂ – આદું અને તુલસીના રસમાં ત્રિભુવનકીર્તિ રસ ૧-૧ ગોળી આપવી. ઉપવાસ કરવા જોઇએ. પાણી ઉકાળેલું જ લેવું. ૩. બરોળ – બરોળ (પ્લીહા) વધેલ હોય તેમાં પા – અર્ધો ગ્રામ લીંડીપીપરનું ચૂર્ણ મધમાં કે દૂધમાં આપવું. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…15
Tag:ગળો
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14
૧. પ્રમેહ – (ડાયાબિટીસ) – આંમળા, હળદર, અને ગળોનું ચૂર્ણ પાંચ-પાંચ ગ્રામ સવારે – રાત્રે પાણીમાં લેવું. ૨. પાયોરિયા – ત્રિફ્ળા ગૂગળ બે- બે ગોળી ચાવી ને પાણીમાં લેવી. દશનસંસ્કાર ચૂર્ણ નું દંતમંજન કરવું અને જાત્યાદિ તેલ અથવા ઈરિમેદાદિ તેલનાં કોગળાં કરવાં. ૩. પાર્શ્વશૂળ (પડખામાં દુઃખાવો) – પુષ્કરમૂળ ચૂર્ણ મધમાં એક થી બે ગ્રામ આપવું અને શેક કરવો. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…14
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13
૧. રક્તપિત્ત – પત (વાતરક્ત – લેપ્રસી) – ગળો અને ગરમાળાના ઉકાળામાં દિવેલ આપવું. ૨. પથરી – પાષાણભેદનું ચૂર્ણ ૧-૧ ચમચી સવારે રાત્રે આપવું. ૩. પક્ષાઘાત – બસ્તિમાં, માલિશમાં અને પીવરાવવામાં મહાનારાયણ તેલનો ઉપયોગ કરવો. ૪. પ્રદર – પ્રદરાન્તક લોહ ૧-૧ ગ્રામ ચોખાનાં ઓસામણમાં આપવો. વધુ માહિતી માટે સંપર્ક કરો.. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) Mobile : +91-98250 …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13