આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…(૯)

Category: ટિપ્સ Published: Friday, 29 July 2016 Written by Dr-Nikul-Patel-Ayurveda-Consultant

૧. ગૂમડાં - લીમડાનાં સૂકાં પાન બાળી, તેની રાખ લીંબોળીનાં તેલમાં મિક્સ કરીને લગાડવી,
લીમડાનો રસ પણ પીવડાવવો.
૨. ગેસ - શિવાક્ષાર પાચન ચૂર્ણ ૨ થી ૪ ગ્રામ પાણી સાથે દિવસમાં બે વખત લેવું.
૩. ગોળો - તલતેલમાં પકાવેલું લસણ ખાવા આપવું. પેટ પર દિવેલ ચોળી, વરાળીયો શેક કરવો.
૪. ચામડીનારોગ – ચામડીના તમામ રોગોમાં લીમડો ઊકાળીને સ્નાન કરવું અને મંજિષ્ઠાદિ ક્વાથ પીવાનો રાખવો.

વૈદ્ય નિકુલ પટેલ (BAMS)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
મણીનગર, અમદાવાદ

Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal

અગાઉ પોસ્ટ થયેલ ટિપ્સ વાંચવા માટે અહિં ક્લિક કરો
http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=category&id=35&Itemid=196&lang=en
पूरानी टिप्स पढने के लिये इस लिन्क को क्लिक करें
http://lifecareayurveda.com/hindi/index.php?option=com_content&view=category&id=18&Itemid=174
Get previous posted tips from here
http://www.lifecareayurveda.com/index.php/about-ayurveda/ayurveda-free-tips

Hits: 388

વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs