૧. જવર(તાવ) – આયુર્વેદ દ્રષ્ટિએ તાવ હોય ત્યાં સુધી લંઘન ( હળવો ખોરાક અથવા બિલકુલ ઉપવાસ) કરાવવાં અને કરિયાતું નો ઊકાળો આપતાં રહેવું. ૨. જીર્ણજવર – ખૂબ જ જૂના તાવમાં ગાયનાં દૂધમાં ગળો સત્વ એક ગ્રામ દિવસમાં ત્રણ વખત આપવું. ૩. ઝેર – કોઈપણ પ્રકારનાં ઝેરમાં ઘી સાથે શિરીષ(સરસડો)નાં બીનું ચૂર્ણ ૧–૨ ગ્રામ વારંવાર આપવું. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…10
Tag:તાવ
જળપાન અને આયુર્વેદ
જળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું? ક્યારે પીવું? કેવું પીવું? આ જાણવું પણ આવશ્યક છે. પાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે. પાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, …
Continue reading જળપાન અને આયુર્વેદ
સ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા
હાલમાં જ આપણાં દેશના કેટલાક પ્રાંતોમાં મહામારીની જેમ ફેલાયેલા સ્વાઇન ફ્લુ સામે આપ અને આપના પરિવારને કેટલીક બાબતે કાળજી કરીને રક્ષણ આપી શકો છો . – સ્વાઇન ફ્લુ એ મૂળભૂત ફ્લુ નો જ એક ખૂબ ઝડપથી પ્રસરતો અને જીવલેણ પણ બની શકે તે પ્રકારનો ચેપી રોગ છે અને આવા સમયે તેની સામે સાવચેતી રાખવી પણ …
Continue reading સ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા
રાસ્ના (Pluchea Lanceolata)
रास्ना वातहराणाम् (चरक सूत्रस्थान – २५) વાયુને હરવામાં રાસ્ના શ્રેષ્ઠ છે. આજકાલ વાયુના રોગોની ભરમાર છે, પ્રત્યેક ઘરમાં એક વ્યક્તિ તો એવી નિકળે જ કે જેનેવાયુના એંશી પ્રકારમાંથી કોઇ ને કોઇએ એક રોગ તો હોય જ. અને સૌથી મોટા પડકાર રૂપ જો કોઇ હોય તો તે સાંધાનો દુઃખાવો. એલોપેથીક ચિકિત્સા પદ્ધતિ માટે તે જેટલો પડકાર …
Continue reading રાસ્ના (Pluchea Lanceolata)
You must be logged in to post a comment.