જાણો, થોડુંક જાયફળ–જાવંત્રી વિષે

જાયફળ અને જાવંત્રી માત્ર મીઠાઈની સુગંધ વધારતા મસાલા નથી. આયુર્વેદમાં જાતીફલને દીપન, ગ્રાહી અને ઉષ્ણ ગુણો સાથે વર્ણવવામાં આવ્યું છે.