કરમિયાં – કૃમિ રોગ – લક્ષણો, કારણો અને આયુર્વેદિક ઉપચાર

કૃમિ રોગ – લક્ષણો, કારણો અને આયુર્વેદિક ઉપચાર કૃમિ (પેટના કીડા) એવી સમસ્યા છે જે નાની લાગે છે પરંતુ શરીર માટે ખૂબ ગંભીર અસર કરી શકે છે. ઘણા લોકો તેને સામાન્ય માનીને અવગણતા હોય છે, પરંતુ કૃમિ શરીરમાં રહેલા પોષક તત્વોને ખાઈ જાય છે અને શરીરને અંદરથી નબળું બનાવે છે. ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા …
Continue reading કરમિયાં – કૃમિ રોગ – લક્ષણો, કારણો અને આયુર્વેદિક ઉપચાર

અજીર્ણ (અપચો) : કારણો, લક્ષણો અને આયુર્વેદિક સારવાર

આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Ajirna (Indigestion): Causes, Symptoms & Treatmentहिंदी: अजीर्ण (अपच) English हिन्दी મુખ્ય મુદ્દા અનિયમિત ભોજન, વધુ ખાવું, વાસી ખોરાક અને અપૂરતી ઊંઘથી આજે અજીર્ણ (અપચો) સામાન્ય છે. લક્ષણ: પેટમાં દુખાવો, પેટ ફૂલવું, ઓડકાર, બેચેની અને કબજિયાત. આયુર્વેદ અજીર્ણના ચાર પ્રકાર કહે છે, અને બધાનું મૂળ મંદાગ્નિ છે. પહેલાં યોગ્ય આહાર અને …
Continue reading અજીર્ણ (અપચો) : કારણો, લક્ષણો અને આયુર્વેદિક સારવાર

એસિડીટી – અમ્લપિત્ત

આ લેખ અન્ય ભાષામાં વાંચો:English: Acidity (Amlapitta): Causes, Symptoms and Treatmentहिंदी: एसिडिटी (अम्लपित्त) અમ્લપિત્ત (એસિડીટી) કારણો – – આહાર-વિહારના નિયમોનો ભંગ – માનસિક ટેન્શન – ઉજાગરા – વધારે પડતું તીખું – તળેલું અને ફરસાણ ખાવાની આદત – વાસી ખોરાક – વધારે પડતી એલોપેથીક દવાઓનું સેવન. લક્ષણો – – પેટમાં બળતરા – છાતીમાં બળતરાં થવી – …
Continue reading એસિડીટી – અમ્લપિત્ત

સ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા

હાલમાં જ આપણાં દેશના કેટલાક પ્રાંતોમાં મહામારીની જેમ ફેલાયેલા સ્વાઇન ફ્લુ સામે આપ અને આપના પરિવારને કેટલીક બાબતે કાળજી કરીને રક્ષણ આપી શકો છો . – સ્વાઇન ફ્લુ એ મૂળભૂત ફ્લુ નો જ એક ખૂબ ઝડપથી પ્રસરતો અને જીવલેણ પણ બની શકે તે પ્રકારનો ચેપી રોગ છે અને આવા સમયે તેની સામે સાવચેતી રાખવી પણ …
Continue reading સ્વાઇન ફ્લુ ના પ્રતિકાર માટે આયુર્વેદિક સલાહ અને ચિકિત્સા