આહાર – • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓ ન લેવી. • દહીં, છાશ, લિંબુ, ટામેટાં, આમલી, કોકમ વગેરે તમામ ખટાશ …
Continue reading સ્થૌલ્ય – વજન ઘટાડવાની પરેજી
Tag:વજન ઘટાડવું
વજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત
• જેને ચરબીનું પ્રમાણ વધારે હોય અને ચરબી ઘટાડવી હોય તેણે આ પ્રમાણે પ્રયોગ અન્ય પરેજીની સાથે અને કસરતની સાથે કરી શકાય • સાંજે ૨૦ થી ૨૫ ગ્રામ શુદ્ધ મધ સાદા આશરે ૨૦૦ મિલિ.પાણીમાં ( ગરમ પાણીમાં નહિં અને લીંબુ પણ નહિં) મિક્સ કરીને ઢાંકીને મૂકી રાખવું અને સવારે દાતણ કે બ્રશ કરીને નરણાં કોઠે …
Continue reading વજન ઘટાડવા માટે મધના પ્રયોગની રીત