ઘરે ઘરે રોજે-રોજ દાળ-શાક, અથાણામાં વપરાતી રાઈ આમતો કોઈને ભાવે તેવી નથી. હંમેશા અપ્રિય જ રહી હોવા છતાં તેની વિના ચાલતું નથી. પરંપરાથી આવેલ ભરતીય આહાર પધ્ધતિના એક અભિન્ન અંગ સમી રાઈ એ ઔષધિય ગુણ તરીકે પોતાની અલગ ઓળખ ધરાવે છે. દોઢ – બે ફૂટ ઊંચા રાઈના છોડ એ તેનાં ફૂલો આવે ત્યારે ખૂબજ સુંદર …
Continue reading રાજિકા– રાઈ – Black Mustard Seed
Tag:રક્તપિત્ત
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13
૧. રક્તપિત્ત – પત (વાતરક્ત – લેપ્રસી) – ગળો અને ગરમાળાના ઉકાળામાં દિવેલ આપવું. ૨. પથરી – પાષાણભેદનું ચૂર્ણ ૧-૧ ચમચી સવારે રાત્રે આપવું. ૩. પક્ષાઘાત – બસ્તિમાં, માલિશમાં અને પીવરાવવામાં મહાનારાયણ તેલનો ઉપયોગ કરવો. ૪. પ્રદર – પ્રદરાન્તક લોહ ૧-૧ ગ્રામ ચોખાનાં ઓસામણમાં આપવો. વધુ માહિતી માટે સંપર્ક કરો.. વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) Mobile : +91-98250 …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…13