બાળક થાકેલું, ફિક્કું, ચીડિયું, માટી-ચૉક ચાટે, વારંવાર બીમાર, ઘણી વાર કારણ હોય છે લોહીની ઉણપ. એનિમિયા બાળકના મગજ વિકાસ, ભણતર અને રોગપ્રતિકારને અસર કરે છે, પણ સરળતાથી અટકાવી અને સુધારી શકાય છે. આયર્ન, આહાર, કૃમિ નિયંત્રણ અને આયુર્વેદનો પાંડુ ચિકિત્સા અભિગમ, એકસાથે.