૧. બહેરાશ – બાલબિલ્વાદિ તેલનાં ૪-૬ ટીપાં કાનમાં રાત્રે નાખવાં. રાસ્નાદિ ગૂગળ ૪-૪ ગોળી સવારે – રાત્રે ચાવીને પાણી સાથે લેવી. ૨. બાળરોગ – અતિવિષની કળી નો ઘસારો રોજ આપવો અથવા બાલચાતુર્ભદ્ર ચૂર્ણ એક અથવા અર્ધો ગ્રામ (નાના બાળકોને કેવળ ચપટી) સવારે – રાત્રે મધમાં ચટાડવું. અથવા બાલચાતુર્ભદ્ર સીરપ 5 થી 10 મિલિ દિવસમાં બે …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…16