ચ્યવનપ્રાશ એક રસાયન – यत्त जराव्याधि नाशनम् – तद् रसायनम् – જે વૃદ્ધાવસ્થા અને રોગનો નાશ કરે છે તે રસાયન કર્મ કરનાર ઔષધ કહેવાય. મતલબ કે ચ્યવનપ્રાશનો નિયમિત ઉપયોગ એ ઘડપણ આવતું અટકાવે છે. ચ્યવનપ્રાશ એન્ટીએજીંગ – ઘડપણ અટકાવનાર – એટલે કે – અશક્તિ-વૃદ્ધાવસ્થા દૂર કરી યુવાની-તાકાત આપે. મતલબ કે તમે ફરીથી જુવાન થઇ જશો, વાળ કાળા થઇ જશે અને તેવી જ તાકાત આવી જશે …
Continue reading તાજા આમળાં અને 50 જેટલા ઔષધોથી પરિપૂર્ણ સ્વાસ્થ્ય ટોનિક – ચ્યવનપ્રાશ
Category:જડીબુટ્ટી-ઔષધો
રાસ્ના (Pluchea Lanceolata)
रास्ना वातहराणाम् (चरक सूत्रस्थान – २५) વાયુને હરવામાં રાસ્ના શ્રેષ્ઠ છે. આજકાલ વાયુના રોગોની ભરમાર છે, પ્રત્યેક ઘરમાં એક વ્યક્તિ તો એવી નિકળે જ કે જેનેવાયુના એંશી પ્રકારમાંથી કોઇ ને કોઇએ એક રોગ તો હોય જ. અને સૌથી મોટા પડકાર રૂપ જો કોઇ હોય તો તે સાંધાનો દુઃખાવો. એલોપેથીક ચિકિત્સા પદ્ધતિ માટે તે જેટલો પડકાર …
Continue reading રાસ્ના (Pluchea Lanceolata)
દેવદાર (Cedrus Deodara)
દેવોનો પ્રદેશ એટલે હિમાચલ પ્રદેશ – હિમાલય પ્રદેશમાં થતું આ દેવોની જેમ જ ભદ્ર જણાતું, દેવોની ઊંચાઇની જેમ ૨૦૦-૨૫૦ ફૂટ ની ઊંચાઇ સુધી પહોંચનાર આ દેવદાર એ દિવ્ય છે. ભદ્રદારું એ તેની કલ્યાણકારકતા – શ્રેષ્ઠતાનો નિર્દેશ કરે છે. શંકુ આકારનું ઉપરથી દેખાતું આ ૨૦૦-૨૫૦ ફૂટ ઊંચું વૃક્ષ એ ભવ્ય અને સુંદર દેખાય છે. ત્રીસ – …
Continue reading દેવદાર (Cedrus Deodara)
You must be logged in to post a comment.