- જળ એ જ જીવન છે, અને તે જીવન ટકાવવા માટે અતિ અનિવાર્ય છે. પાણી કેટલું પીવું? ક્યારે પીવું? કેવું પીવું? આ જાણવું પણ આવશ્યક છે.
- પાણી વધારે પડતું ન પીવું, કે બિલકુલ ઓછું પણ ન પીવું. ભગવાને આપણને તૃષા એ પાણીની આવશ્યકતાનો ખ્યાલ આવે તેટલા માટે જ આપી છે.
- પાણી શીતળ છે તેથી ગરમીની ઋતુમાં, ગરમ પ્રકૃતિવાળાને અને ગરમીના રોગોમાં પાણી એ વધારે લાભદાયી છે.
- જમ્યા પહેલાં કે જમ્યાં પછી તરત જ વધારે પાણી પીવાથી જઠરાગ્નિ મંદ થાય છે.
- જમતાં જમતાં વચ્ચે પાણી પીવું એ ખૂબ જ ગુણકારી છે.
- પરિશ્રમ પછી કે વ્યાયામ બાદ તરત જ ખાલી પેટ પાણી ન પીવું.
- શરદી, તાવ, સોજા, જલોદર, વધારે પડતો પેશાબ આવતો હોય, મંદાગ્નિમાં વધારે પાણી ન પીવું.
- અશુદ્ધ, એઠું, બંધિયાર, વાસી કે અતિશય ઠંડુ પાણી ન પીવું.
- માંદગીમાં ઉકાળીને હલકું કરેલું પાણી પીવું.
- ખાસ કરીને શરદ ઋતુમાં અને વસંત ઋતુમાં ઉકાળેલું પાણી પીવાથી આરોગ્ય જળવાઇ રહે છે.
- સવારે ઉઠીને નરણાં કોઠે પીવામાં આવતું વધારે પડતું પાણી એ પેટ સાફ લાવવાની સાથે પાચકરસો ને ધોઇ નાંખે છે અને મેદ, સોજા વધારે છે.
- તરસ નો વેગ રોકવો નહિં.
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo
અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स – http://bit.ly/htipsyt
વંધ્યત્વ – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ – http://bit.ly/gtipsyt
English Tips – http://bit.ly/etipsyt
English Talk – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com
Comments