૧. તૃષા (ખૂબ જ તરસ લાગતી રહે ) – જૂની ઈંટને ગરમ કરીને છમકારીને ઠંડુ કરેલું પાણી પાવું. ૨. દંતરોગ – હિંગ અને સિંધવ મેળવેલ તલતેલના કોગળા ભરવા અથવા તેનું પોતું દાઢ કે દાંત ઉપર મૂકી રાખવું. ૩. દાઝવું – રાળનો મલમ લગાડવો અથવા કુંવારપાઠાનો રસ લગાડવો. ૪. દાદર – કુંવાડિયાનાં બી લીંબુનાં રસમાં વાટીને …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…11