ચ્યવનપ્રાશ એક રસાયન –
यत्त जराव्याधि नाशनम् – तद् रसायनम् – જે વૃદ્ધાવસ્થા અને રોગનો નાશ કરે છે તે રસાયન કર્મ કરનાર ઔષધ કહેવાય.
મતલબ કે ચ્યવનપ્રાશનો નિયમિત ઉપયોગ એ ઘડપણ આવતું અટકાવે છે.
ચ્યવનપ્રાશ એન્ટીએજીંગ – ઘડપણ અટકાવનાર – એટલે કે
– અશક્તિ-વૃદ્ધાવસ્થા દૂર કરી યુવાની-તાકાત આપે. મતલબ કે તમે ફરીથી જુવાન થઇ જશો, વાળ કાળા થઇ જશે અને તેવી જ તાકાત આવી જશે એવો ચમત્કાર નથી. પણ ચ્યવનપ્રાશ નો નિયમિત ઉપયોગ ચોક્ક્સ આરોગ્યવર્ધક ફાયદાઓ કરાવનાર અને શરીરને ઘડપણ તરફ સરકતું અટકાવનાર તો છે જ.
– શરીરની વૃદ્ધાવસ્થાને લીધે નબળી પડતી જતી વિવિધ ઇંદ્રિયો જેમ કે આંખે દેખાવાનું, કાને સંભળાવવાનું વગેરે નબળું થતું અટકાવે છે અને દૂર ધકેલે છે.
– પાચન શક્તિ ને પ્રબળ બનાવીને વધુ શક્તિ આપનાર છે.
– ઓજ, બળ, કાંતિ, તેજ ને શુક્ર વધારનાર છે.
– વજન ન વધતું હોય તેને પુષ્ટ કરનાર છે.
– સ્મૃતિ વધારનાર છે.
– શરીરના પ્રત્યેક કોષ, ઇન્દ્રિયો અને અવયવોને પોષણ આપનાર છે.
– વાયુ, પિત્ત અને કફ – ત્રણેય દોષોને સમ અવસ્થામાં લાવનાર છે.
– ત્વચાનો વર્ણ – ચમક, વાળનો જથ્થો – ચમક અને રંગને સુધારનર છે,
– રોગપ્રતિકાર ક્ષમતા વધારનાર અને મનોબળ -ધીરજ જેવા માનસિક બળ ને પણ વધારે છે.
– શરીરની સાતે સાત ધાતુનું યોગ્ય પોષણ કરીને અંતિમ શુક્ર ધાતુનું પણ પોષણ કરે છે.
– ઓછા શુક્રાણુ અને કામશક્તિની ઊણપ માટે પણ આ કાયમ સેવન કરવા યોગ્ય રસાયન છે.
– સ્ત્રીઓના વિવિધ રોગોમાં અને અશક્તિ આવી ગઇ હોય તેવી અવસ્થામાં, ઉપરાંત માસિકધર્મને લગતી સમસ્યામાં પણ આ એક ઉત્તમ ટોનિક છે.
– પાચનશંક્તિ સુધારવાને કારણે લાંબા ગાળે જૂની કબજિયાત પણ મટાડે છે.
– શરીરની માંસ પેશી અને સ્નાયુને મજબૂતાઇ આપવાનું કામ કરે છે.
– ચણાં-મમરાંની જેમ ખવાતા મલ્ટિ વિટામીનની ગોળીઓ અને પ્રોટીન પાવડર કરતાં અનેક ગણું ઉત્તમ પરિણામ આપનાર રસાયન છે.
– લાંબી બિમારી કે મોટી સર્જરી પછી આવી ગયેલી અશક્તિમાં ચ્યવનપ્રાશનું સેવન ઉત્તમ ફળદાયી છે.
– નાનાં – મોટાં – વડીલો – બહેનો – વિદ્યાર્થીઓ બધા માટે એક ઉત્તમ રસાયન છે.
– ચ્યવનપ્રાશ તેમાં રહેલી ઔષધિઓથી શ્વાસ, ખાંસી, ફેફસાનાં રોગમાં તથા ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ અસરકારક ઔષધ છે.
– ચ્યવનપ્રાશ એ તાજા આંમળામાંથી બનતું હોવાથી માત્ર શિયાળામાં જ બનાવી શકાય છે. પણ તે બારેય મહિના – કોઇ પણ સીઝનમાં લઇ શકાય છે.
– તમાકુ, સીગારેટ કે અન્ય વયસનોને કારણે જેણે શરીરને બગાડ્યું છે તેમના માટે શરીરને સર્વિસ કરનાર આ ઔષધ છે.
સેવન કરવાની રીત –
– દરરોજ એક થી બે મોટી ચમચી – નરણાં કોઠે લઇ લેવું. આમળાંની ખટાશને કારણે તે પછી એકાદ કલાક સુધી દૂધ ન પીવું કે દૂધમાં ન લેવું.
– રોટલી સાથે કે જામ તરીકે પણ લઈ શકાય છે.
– બારેમાસ નિયમિત લઇ શકાય. કોઇપણ સ્થિતિમાં – કોઇપણ અવસ્થામાં અને બિમારીમાં વૈદ્યની સલાહ મુજબ લઇ શકાય છે.
શુદ્ધ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી બનાવેલ ચ્યવનપ્રાશ મેળવવા માટે સંપર્ક કરો.
બારેમાસ વાપરવા માટે અગાઉથી આપનો ઓર્ડર નોંધાવીને મેળવી લેશો.
500 ગ્રામ પેક – ₹ 230
1 કિલો પેક – ₹ 430
ચ્યવનપ્રાશ ગોલ્ડ – 500 ગ્રામ – ₹ 430
ચ્યવનપ્રાશ ગોલ્ડ – 1 કિલો – ₹ 800
વધુ માહિતી માટે સંપર્ક કરો..
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo
અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स – http://bit.ly/htipsyt
વંધ્યત્વ – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ – http://bit.ly/gtipsyt
English Tips – http://bit.ly/etipsyt
English Talk – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.
Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com
Comments