૧. કબજિયાત – હરડેનું ચૂર્ણ યોગ્ય માત્રામાં રોજ રાત્રે કે વહેલી સવારે હૂંફાળા પાણી સાથે લેવું. ૨. કમળો – કુમળા મૂળા ખવરાવવા. ૩. કર્ણરોગ – કાનનીબહેરાશ, કાનમાંથી પરુ આવવું, કાનમાંથી અવાજ આવવો, કાનમાં ખંજવાળ આવવી વગેરે કાનના તમામ રોગમાં રોજ રાત્રે સરસવ તેલના ટીંપા કાનમાં નાંખવાં. ૪. કાકડા – હળદરનો તાજો પાવડર એક-એક ચમચી મધ …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…5