કૃમિ એ એક એવી તકલીફ છે કે કોઈપણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને જીવનમાં એકવાર આ તકલીફ થઈ નહીં હોય.ખાસ કરીને નાનાં બાળકોમાં આ તકલીફ અવારનવાર જોવા મળે છે. કારણ કે, બાળપણ એ કફજન્ય અવસ્થા છે અને તેથી તે અવસ્થામાં કફના રોગો થવાની શક્યતાઓ સૌથી વધારે રહે છે. ઉપરાંત, ગળપણ એ બાળકોનો પ્રિય ખોરાક …
Continue reading કરમિયાં – કૃમિરોગ
You must be logged in to post a comment.