ઈરેક્શનની તકલીફ (ED) શું છે, શારીરિક અને માનસિક કારણો, કઈ તપાસ જરૂરી, આયુર્વેદ મુજબ વાજીકરણની સમજ અને ક્યારે ડૉક્ટરને મળવું, ડૉ. નિકુલ પટેલની સરળ માર્ગદર્શિકા.
Tag:પરફોર્મન્સ ચિંતા
યુવાન ઉંમરે ઈરેક્શનની તકલીફ કેમ થાય છે? કારણો, ગેરમાન્યતાઓ અને સાચો ઉપાય
૨૦-૩૫ વર્ષના યુવાનોમાં ઈરેક્શનની તકલીફ કેમ વધી રહી છે, ચિંતા, પોર્ન, વ્યસન અને ઊંઘની ભૂમિકા, જરૂરી તપાસ અને આયુર્વેદિક સમજ, ડૉ. નિકુલ પટેલનું માર્ગદર્શન.
સમય પૂરો થતો રહ્યો, વાત અધૂરી રહી
હર્ષ અને મીરાના દાંપત્યમાં વહેલું સ્ખલન ધીમે ધીમે માત્ર શારીરિક સમસ્યા ન રહ્યું. તેની સાથે ભય, શરમ, મૌન અને ભાવનાત્મક અંતર જોડાતાં ગયાં. એક ખુલ્લી વાતચીતે બંનેને સમજાવ્યું કે સમસ્યા સામે એકબીજાની વિરુદ્ધ નહીં, પરંતુ એકબીજાની સાથે ઊભા રહેવું જરૂરી છે.