સમય પૂરો થતો રહ્યો, વાત અધૂરી રહી

હર્ષ અને મીરાના દાંપત્યમાં વહેલું સ્ખલન ધીમે ધીમે માત્ર શારીરિક સમસ્યા ન રહ્યું. તેની સાથે ભય, શરમ, મૌન અને ભાવનાત્મક અંતર જોડાતાં ગયાં. એક ખુલ્લી વાતચીતે બંનેને સમજાવ્યું કે સમસ્યા સામે એકબીજાની વિરુદ્ધ નહીં, પરંતુ એકબીજાની સાથે ઊભા રહેવું જરૂરી છે.

કામસૂત્ર – દામ્પત્યજીવન ની સુખરૂપ ચાવી

આજે વિજ્ઞાનની મદદથી પ્રત્યેક ક્ષેત્રનું સાચું જ્ઞાન મળ્યું છે. કોઇપણ વિષય સમજવા વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, પણ “કામ”(sex) ને સમજવા વિજ્ઞાનનો આધાર નથી લેતા. સેક્સ પ્રત્યેની આપણે સૂગ ઊભી કરીએ છીએ કાં તો શરમને લીધે તે અંગેનું ખોટું આચરણ કરીએ છીએ, અને એટલે જ આજે મોટાભાગના લોકોના જાતીયજીવન તૂટેલાં દેખાય છે. કેટલાંય લોકો AIDS જેવા રોગોથી પીડાય છે, …
Continue reading કામસૂત્ર – દામ્પત્યજીવન ની સુખરૂપ ચાવી