યુવાન ઉંમરે ઈરેક્શનની તકલીફ કેમ થાય છે? કારણો, ગેરમાન્યતાઓ અને સાચો ઉપાય

૨૦-૩૫ વર્ષના યુવાનોમાં ઈરેક્શનની તકલીફ કેમ વધી રહી છે, ચિંતા, પોર્ન, વ્યસન અને ઊંઘની ભૂમિકા, જરૂરી તપાસ અને આયુર્વેદિક સમજ, ડૉ. નિકુલ પટેલનું માર્ગદર્શન.