સર નમસ્કાર
મારુ નામ હિતેશ હુ થરાદનો રહેવાસી છે
મારી ઉંમર 25 છે મને હસ્તમૈથુન કરવાની ટેવ6વર્ષ થી છે અને મારુ લિંગ નાનુ છે અને મારા લિંગ ઉપર ચામડી પણ છે અને મારુ વિર્ય છોકરી મને સ્પર્શ કરે તો પણ નીકળી જાય છે
તો
લિંગ ને મોટું કરવા માટે શુ કરવું પડે?
લિંગ ઉપર ની ચામડી ને ઉતારવા માટે શુ કરવું પડે ?
અને વિર્ય જલદીથી ના નીકળે એવું કરવા માટે શુ કરવું પડે?મારા લગ્ન હવે થવાના છે
કૃપા કરી મારી આટલી મદદ કરવા માટે વિનંતી છે
admin Changed status to publish September 3, 2020