Skip to content

સેક્સ સમસ્યા – લગ્ન માટે ચિંતા.

9.05K viewsપુરુષ સેક્સ સમસ્યાadult sex problem Ayurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda diet ayurveda doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda medicine ayurveda sex consulting ayurveda tips ayurveda treatment dr ayurveda Dr. Nikul Patel sex education sex problem sexologist sexual health અથર્વ આયુર્વેદ ક્લિનિક અપરિણીત આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય સમસ્યા ઉત્તર બસ્તિ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ કામ સમસ્યા જાનુબસ્તિ કર્મ નસ્ય કર્મ પંચકર્મ પ્રાણાયામ બસ્તિકર્મ યોગાસન લગ્નજીવન લાઇફકેર આયુર્વેદ લિંગની સાઇઝ વમન કર્મ વિરેચન કર્મ વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ શીઘ્ર સ્ખલન શીઘ્રપતન સેક્સ પ્રોબ્લેમ સેક્સ સમસ્યા સેક્સોલોજીસ્ટ

Share with:


નમસ્તે સાહેબ,
હું સુરેન્દ્રનગરથી ૩૩ વર્ષનો અપરિણીત પુરૂષ છું અને મારી સમસ્યા એ છે કે મને હસ્તમૈથુન કરતી વખતે માત્ર ૨-૩ સેકન્ડમાં જ વીર્ય સ્ખલન થઇ જાય છે અને વળી મને એવું લાગે છે કે મારા લિંગની સાઇઝ પણ ખૂબ જ ઓછી છે.
જો હું લગ્ન કરું તો પછી સમસ્યા તો નહિં રહે ને?

admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપને જે સમસ્યા છે તે એકદમ સામાન્ય છે અને મોટેભાગે મોટી ઉંમર સુધી લગ્ન ન થય હોય તેવા કેસમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. તેના મુખ્ય કારણોમાં

૧. સેક્સ હોર્મોન એક્ટીવ થયા પછી, મતલબ કે પુખ્ત વય પ્રાપ્ત થયા પછી થોડા વર્ષ સુધી તો વાંધો નથી આવતો પણ તે પછી લાંબા સમય સુધી લગ્નજીવન શરૂ ન થવા ને કારણે સેક્સ માટેની તીવ્રતા ધીમે-ધીમે ઓછી થતી જાય.

૨. સેક્સ ના ઉપાય તરીકે અપનાવેલ હસ્તમૈથુન વર્શૉ સુધી તે જ ઉત્તેજના ટકાવી રાખી શકે નહી અને ધીમે ધીમે લેનિસ- લિંગના સ્નાયુઓ ઢીલાં પડવાને કારણે શીઘ્રસ્ખલન અને ઉત્તેજનામાં અલ્પતા જોવા મળે જ.

૩. સામાન્ય રીતે આપની સમસ્યાનો થોડો ઘણો ઉકેલ તો લગ્ન થતાની સાથે જ આવી જાય. કારણકે જેનું અનુમાન કરીને હસ્તમૈથુન નો અભ્યાસ થયો હોય તે વાસ્તવિક સેક્સ માણવામાં પૂરતી ઉત્તેજના આપી શકે જ અને પૂરતી ઉત્તેજના જ આપના લિંગની અસલ – મૂળ સાઇઝ બતાવી શકે.

૪. એક વાત ચોક્કસ છે કે આટલા સમય પછી જો આપ લગ્ન કરવાનાં હો તો શેજ પણ ચિંતાકર્યા વિના લગ્ન માટે હા પડી દો. અનએ લગ્ન પહેલા નાં ત્રણ – ચાર મહિના. રસાયન અને વાજીકરણ ઔષધો લેવા એટલાં જ જરૂરી છે. આમ જોઇએ તો આયુર્વેદ શાસ્ત્ર તો તેનાથી પણ આગળ એમ કહે ્છે કે દરેક પુરુષે લગ્ન પહેલા વાજીકરણ ઔષધો નું સેવન કરવું જોઇએ અને વીર્યવૃદ્ધિ અને બલવૃદ્ધિ કરવી જોઇએ. અને એટલું જ નહીં પણ યોગ્ય અને સંતોષપ્રદ લગ્નજીવન માટે સમયે-સમયે વાજીકરણ ઔષધો લેતા રહેવાથી યૌવન અને પુરુષત્વ ટકી રહે છે.

૫. લિંગની સાઇઝ માટે તો એટલું જ કહેવાનું કે જો ઉત્તેજીત અવસ્થામાં લિંગની સાઇઝ બે ઇંચથી વધારે હોય તો કોઇ પણ સ્ત્રીને તે સંતોષ આપી શકે જ. અને ઉત્તેજના પુરી જ રહે અને શીઘ્રસ્ખલન થઇ જતું હોય તો ગમે તેટલી મોટી સાઇઝ પણ સંતોષ ન આપી શકે.

૬. રસાયન અને વાજીકરણ ઔષધો માટે આપને રૂબરૂમાં તપાસ્યા પછી જ અથવા તો ઇમેઇલ થી આપના વિશે વધુ માહિતી મેળવ્યા પછી જ આપને સલાહ આપી શકાશે.

૭. જાતિય શક્તિ વર્ધક ઔષધો મોટેભાગે બજારમાં મળતાં હોતા નથી.અને બજારમાં મળતાં ઔષધોએ તેટલી ગુણવતા વાળા ન હોવા ને કારણે તે મોંઘા પણ પડે છે અને ધાર્યુ પરિણામ પણ મળતું નથી.

૭. ઓનલાઇન કન્સ્લ્ટીંગ અથવા તો રૂબરૂ કન્સલ્ટીંગ મારે સંપર્ક કરો.

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Answered question July 28, 2020
Back to top
error: