Skip to content

સ્રી બીજ બનવા છતા પ્રેગનેન્સી રહેતી નથી.શા માટે?

14.83K viewsવંધ્યત્વAyurveda Ayurveda Clinic Ayurveda Consulting Ayurveda Doctor Ayurveda Guidance ayurveda in india ayurveda medicine ayurveda medicines Ayurveda QA Dr. Nikul Patel infertility online ayurveda free consulting અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ વંધ્યત્વ સારવાર આયુર્વેદ સલાહ આયુર્વેદિક દવાઓ આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઈનફર્ટીલીટી ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કાયમી ઉપચાર કાયમી સારવાર દાંમ્પત્યજીવન નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ પુરુષ વંધ્યત્વ લગ્નજીવન વંધ્યત્વ વૈદ્ય નિકુલ પટેલ સ્ત્રી વંધ્યત્વ સ્ત્રીબીજ ન બનવું સ્ત્રીબીજ બનવું સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

નમસ્તે સાહેબ !!
અમારાં લગ્નને સાત વર્ષ થયા છે અને હજુ મને પ્રેગ્નન્સી રહેતી નથી. ડૉક્ટરને બતાવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે સ્ત્રીબીજ કદાચ બરાબર ન બનતું હોય તો પ્રેગ્નન્સી ના રહે. પણ બધી તપાસ કરાવી તો ખબર પડી કે મારું સ્ત્રીબીજ તો બરાબર અને યોગ્ય રીતે બને છે તો શા માટે પ્રેગ્નન્સી નથી રહેતી? યોગ્ય સલાહ આપશો. આયુર્વેદિક સારવાર થી શક્ય છે?

admin Edited question August 3, 2020

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે તમારા લગ્નને સાત વર્ષ થયા છે ને હજુ પ્રેગનેન્સી રહેતી નથી આપે લખ્યુ છે કે સ્ત્રીબીજ તો બરાબર જ બને છે તો શા માટે પ્રેગનેન્સી રહેતી ના હોય તો તેના ઘણા બધા કારણો છે
અહીં આપે જો વીર્યની તપાસ કરાવી હોય અને તમારા શુક્રાણુ બરાબર છે કે નહિં તે કરાવ્યું છે કે નહિં તે લખ્યુ નથી તેથી જો તે ન કરાવ્યું હોય તો સૌથી પહેલું તે કરાવવું જોઈએ
મોટા ભાગના કેસમાં માત્રને માત્ર સ્ત્રી તરફ જ પ્રેગનેન્સીની સારવાર થતી હોય છે પણ અમારા અનુભવ પ્રમાણે જેટલો હિસ્સો સ્ત્રીનો છે તેટલો જ પુરુષનો છે અને તેટલા જ પ્રશ્ન પુરુષ તરફથી પણ જોવા મળતા હોય છે.
વીર્યમાં શુક્રાણુની સંખ્યા અથવા મોટીલીટી ઓછી હોય તે હવે સામાન્ય બાબત છે ઘણા બધા પુરુષોમાં આજના ખોરાક, પાણી ભાગ, દોડ કે ટેન્શન અને ફાસ્ટફૂડ આ બધાના કારણે થઈને પૌષ્ટિક આહાર ન મળવાથી વીર્ય પૂરતું બનતું નથી અથવા તો શુક્રાણુ પૂરતા બનતા હોતા નથી તેથી આ એકદમ સામાન્ય બાબત છે તેમાં ગભરાવવાની કોઈ જરૂર નથી અથવા ટેન્સન લેવાની કોઈ જરૂર નથી અથવા તેના કારણે થઈને પોતાનામાં હીનભાવ રાખવાની પણ આવશ્યકતા નથી. માટે સૌથી પહેલાં વીર્ય તપાસ (સીમેન એનાલીસીસ રીપોર્ટ) કરાવીને એ નક્કી કરી લેવું જોઈએ કે પુરુષ તરફથી કોઈ પ્રશ્ન છે કે નહીં?
સ્ત્રીબીજ બરાબર બનતું હોય છતા પણ પ્રેગનેન્સી ન રહેવી તેમાં બીજાપણ અન્યકારણો પણ તે કારણભૂત હોય છે જે અમારી નીચેની લિંક એ વંધ્યત્વના કારણોની જે આપ જોશો તો આપને વિગતવાર તેમાંથી માહિતી જાણવા મળશે તે બધાજ કારણોને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને સીમેન એલાસીસીસ રીપોર્ટ કરાવીને આપ વિગતો અમને ઈ-મેઈલ કરશો અથવા તો રૂબરુ આવીને મળશો તો આપણને ચોકક્સથી યોગ્ય દિશામાં સલાહ અને સારવાર મળશે. નીચેની લિન્ક પર ક્લિક કરશો.
વંધ્યત્વ – એક જટિલ સમસ્યા (વાંઝિયા મહેણું ટાળો …)
નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top