Skip to content

મારી ઉમર ગેસ એસિડીટી નો પ્રોબ્લેમ થાય છૈ ..

15.54K viewsપેટનાં રોગો
0 Comments

મારી ઉમર 50 વર્ષ છૈ મને છેલ્લા 10 વર્ષ થી ગેસ એસિડીટી નો પ્રોબ્લેમ થાય છૈ .વાછુટ થાય અથવા ઓડકાર આવે નહી ત્યાં સુધી સખત ગભરામણ થાય છે.રીપોર્ટ બધા નોર્મલ આવે છે.

admin Changed status to publish July 31, 2021

0 Answers

Back to top