Skip to content

સાથળ ના ભાગે ખનજવાળ આવે છે?

17.77K viewsચામડીના રોગો
0 Comments

મને સાથળ પાસે ત્રણ થી ચાર લીસોટા બંને બાજુએ છે અને ગરમ વાતાવરણમાં વધારે ખનજવાળ આવે છે અને ઠંડા વાતાવરણમાં ખુબજ ઓછી ખનજવાળ આવે છે . આ સમસ્યા છ મહીનાથી છે લીસોટા એમનામ જ રહે છે

admin Changed status to publish September 28, 2020

0 Answers

Back to top