હું નિયમિત સવારના 2 કલાક પ્રાણાયામ આસનો કરું છું સાંજે 1 કલાક વોકિંગ કરું છું સવારના 9 વાગ્યે અને સાંજે 7 વાગ્યે ભોજન લઉં છું છતાં કબજિયાત રહે છે અહીં આયુર્વેદ અને એલોપથી ડૉક્ટર મિત્રનું કહેવું છે હેરીડેટરી હોય તો આનો કઈ ઈલાજ બતાવશો
આભાર
admin Changed status to publish September 1, 2020