સાયનસ ની સમસ્યા છેં ..એરકન્ડિશન માં ..ભેજ વાળા વાતાવરણ …પંખા નીચે સુવાથી …નાક ની આજુબાજુ માં ઉપર ની સાઈડ દુખાવો થયો ..માથું દુખે ..પેઈન કિલર લીધા પછી જ ફેર પડે છેં ..હેલ્પ please .🙏
admin Changed status to publish August 3, 2020
Loading...