હું ૩૧ વર્ષની છું.મારે એક બાબો છે (૧૦વર્ષ) ત્યાર બાદ કોઈ બાળક કે મિસ્કેરેજ નથી થયું કે કરાવ્યું, મને છેલ્લા બે મહિનાથી માસિક અનિયમિત અને વધુ પડતું આવે છે.મને થાક અને થોડો કમર અને પગમાં દુખાવો રહે છે. મેં મારા ઘરની નજીક વડોદરામાં જ ગાયનેક ને બતાવ્યું એમને સોનોગ્રાફી પણ કરી તો કહ્યું આવું થી ચાલ્યું કરે, કહી મને દવા આપી હતી શરૂ ના બે દિવસ બે ટાઈમ બાદ માં રોજ રાત્રે એક એ લેવાની ચાલુ કરી છતાં પણ મારે માસિક આવે j છે હા થોડું ઓછું થયું પણ રોજ થોડું દેખાય છે, હું થાકી ગઈ છું. શું કરું?
admin Changed status to publish October 16, 2020