ફોરપ્લે શું છે અને દાંપત્ય જીવનમાં તે કેમ જરૂરી છે? આયુર્વેદિક અને વૈજ્ઞાનિક સમજ

ફોરપ્લે શું છે, સ્ત્રી-પુરુષ બંને માટે કેમ જરૂરી છે, ઉતાવળથી થતી સમસ્યાઓ અને આયુર્વેદ મુજબ મન-શરીરની તૈયારી વિશે ડૉ. નિકુલ પટેલની સરળ માર્ગદર્શિકા.