રાહુલને લાગતું હતું કે નેહાની ‘ના’ કદાચ પ્રેમનો અભાવ છે. પરંતુ નેહાની અંદર ચાલી રહેલી શારીરિક અને માનસિક અચકાટની વાત સામે આવ્યા પછી બંનેને સમજાયું કે જાતીય પસંદગી અને પ્રેમને એક જ ત્રાજવામાં તોળી શકાય નહીં.
મૌન અસ્વીકાર

અમન અને સનાના લગ્નજીવનમાં પ્રેમ હોવા છતાં શારીરિક નિકટતામાં મુશ્કેલી હતી. આ સંવેદનશીલ વાર્તા ભય, પીડા, પરસ્પર સમજણ અને વેજાઇનિઝમ જેવી સ્થિતિમાં વ્યક્તિગત સારવારની અનિશ્ચિતતાને રજૂ કરે છે.
સિદ્ધાર્થ અને અંજલીના દાંપત્યમાં વધતું અંતર માત્ર શારીરિક નહોતું. પોર્નનો વધતો ઉપયોગ, એકલતા, performance અંગેનો ભય અને સંવાદનો અભાવ કેવી રીતે સંબંધને અસર કરી શકે છે તેની સંવેદનશીલ વાર્તા.
લગ્ન પહેલાં સમીરને ડર હતો કે હસ્તમૈથુનમાં ઝડપથી સ્ખલન થતું હોવાથી તે લગ્નજીવનમાં નિષ્ફળ જશે. કાઉન્સેલિંગથી તેને સમજાયું કે ઉતાવળ, ચિંતા અને ખોટી અપેક્ષાઓ વચ્ચેનો સંબંધ સમજવો જરૂરી છે.
એક વખતનો નિષ્ફળ જાતીય અનુભવ ઘણી વાર મનમાં એવો ડર ઊભો કરી શકે છે કે પછી દરેક વખતે “ફરી આવું નહીં થાય ને?” એવો વિચાર જ મુશ્કેલી વધારવા લાગે. રવિની આ વાર્તા બતાવે છે કે ચિંતા, આત્મ-ચકાસણી અને ઉત્થાનની મુશ્કેલી વચ્ચેનું ચક્ર કેવી રીતે બને છે અને સંવાદ, સમજણ તથા યોગ્ય માર્ગદર્શનથી તેને ધીમે ધીમે કેવી રીતે સંભાળી શકાય.