સંબંધ સમયે દુખાવો (Dyspareunia) કેમ થાય છે, શુષ્કતા, ચેપ, સ્નાયુ તણાવ અને ડર જેવાં કારણો, ક્યારે સ્ત્રીરોગ નિષ્ણાતને મળવું, અને આયુર્વેદિક વાત શમન-યોનિ.
Tag:યોનિ શુષ્કતા
હોર્મોનની સમજથી સહજતા સુધી, મીરાની એક અધૂરી વાત
મેનોપોઝ પછી શરીરમાં થતા ફેરફારો ક્યારેક દાંપત્ય જીવનમાં પણ ગૂંચવણ ઊભી કરી શકે છે. મીરાની વાર્તા સમજાવે છે કે HRT અને લુબ્રિકન્ટ એકસરખા નથી અને યોગ્ય નિર્ણય માટે વ્યક્તિગત તબીબી મૂલ્યાંકન કેમ જરૂરી છે.