પ્રસૂતિ પછી દાંપત્ય સંબંધ: શું બદલાય છે, ક્યારે શરૂ કરવું અને આયુર્વેદિક સૂતિકા સંભાળ

પ્રસૂતિ પછી દાંપત્ય સંબંધ ક્યારે શરૂ કરવો, શરીર-મન-હોર્મોનમાં શું બદલાય, દુખાવો, શુષ્કતા, થાક, ગર્ભનિરોધ અને પતિની ભૂમિકા, તથા આયુર્વેદિક સૂતિકા પરિચર્યા.

ત્રીજાના આગમન પછીનું અંતર

બાળકના આગમન પછી રવિ અને મીરાના સંબંધમાં આવેલું અંતર તેમને એકબીજાથી દૂર લઈ જાય છે. કાઉન્સેલિંગ દ્વારા તેઓ સમજે છે કે સમસ્યા માત્ર શારીરિક નહીં, પરંતુ થાક, હોર્મોનલ ફેરફાર અને સંવાદ સાથે પણ જોડાયેલી છે.

ડિલિવરી પછીના સંબંધો: શરીરને રિકવર થવા માટે કેટલો સમય જોઈએ?

ડિલિવરી પછી દાંપત્ય સંબંધ ફરી શરૂ કરવાની યોગ્ય સમયસીમા દરેક સ્ત્રી માટે અલગ હોય છે. Healing, pain, breastfeeding, C-section અને emotional readinessને ધ્યાનમાં રાખીને postpartum recovery સમજીએ.