હનીમૂન સિસ્ટાઇટિસ એટલે શું, લક્ષણો, કારણો અને બચાવ, જનનાંગ સ્વચ્છતાના સાચા નિયમો, ગર્ભનિરોધનના વિકલ્પો તથા આયુર્વેદિક મૂત્રકૃચ્છ્ર સમજ, નવપરિણીત દંપતિ માટે.
Tag:મૂત્રકૃચ્છ્ર
વારંવાર પેશાબનો ચેપ (UTI) અને દાંપત્ય સંબંધ: કારણો, નિવારણ અને આયુર્વેદિક સંભાળ
સંબંધ પછી વારંવાર પેશાબનો ચેપ કેમ થાય છે, લક્ષણો, ક્યારે ડૉક્ટર, સ્વચ્છતા અને પાણીના નિયમો, પતિની ભૂમિકા અને આયુર્વેદિક મૂત્રવહ સ્રોતસ સંભાળ, ડૉ. નિકુલ પટેલ.