Embed from Getty Images આયુર્વેદ એ “સ્વાસ્થ્ય રક્ષા” અને “રોગોપચાર” નું એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તે માત્ર ફાકી,ઊકાળા કે ગોળીઓ દ્વારા થતી ઔષધ ચિકિત્સા જ નથી પણ વમન,વિરેચન,બસ્તિ,નસ્ય શિરોધારા,રકતામોક્ષણ જેવા અગણિત કર્મો દ્વારા થતી રહેલી એક સંપૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. આયુર્વેદમાં બે પ્રકારની ચિકિત્સા પધ્ધતિ બતાવેલ છે. (૧) શમન ચિકિત્સા – એટલે કે માત્ર ઔષધ …
Continue reading પંચકર્મ શું છે?
Tag:મરડો
આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…17
૧. ચક્કર – ધમાસાના ઊકાળામાં ઘી મેળવીને લેવું અથવા ધમાસા ઘનવટી ૪-૪ ગોળી સવાર – રાત્રે લેવી અથવા ધમાસા ઘૃત ૧-૧ ચમચી સવારે – રાત્રે ગંઠોડાવાળા દૂધ સાથે લેવુ. ૨. મરડો – ગરમ પાણી સાથે દિવેલ એક ચમચી સવારે – રાત્રે લેવું. છાશ સાથે હરડે ચૂર્ણ સવારે – રાત્રે એક – એક ચમચી લેવું. ૩. …
Continue reading આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો…17
સંગ્રહણી – અતિસાર – જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી
અતિસાર-ઝાડા, ગ્રહણી-સંગ્રહણી, મરડો, IBS, Colitis, Sprue વગેરે જેવા પેટ અને આંતરડાના મળમાર્ગ સંબંધિત રોગો માટે નીચેની પરેજી પાળવી…. આહાર – • તીખું, ખારૂં, ખાટું બિલકુલ ઓછું લેવું. • વાસી ખોરાક ન લેવો • મેંદાની વસ્તુઓ ન લેવી, બ્રેડ, બિસ્કીટ, પાઉં તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી. • અથાણાં તથા ખમણ, ઢોકળાં, હાંડવો, ઈડલી, ઢોંસા તેમજ …
Continue reading સંગ્રહણી – અતિસાર – જૂનો મરડો વગેરેમાં પાળવા માટે પરેજી
You must be logged in to post a comment.