વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપના પ્રશ્નો ના ઉકેલ માટે અમે આપની સેવામાં હાજર છીએ. આપને મૂંઝવતા પ્રશ્નો આપ પૂછી શકો છો. તે માટે આપે રજિસ્ટર થઇને લોગિન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આભાર. રજિસ્ટ્રેશન માં અગવડતા આવે તો આપ અમને lifecareayurveda@gmail.com પર ઇમેઇલ કરી શકો છો. ડૉ. નિકુલ પટેલ

Share this question

Powered by Lybrate.com

આયુર્વેદ પ્રશ્નોત્તરી વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

અમારો સંપર્ક

અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર

૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકીની ઉપર, કૄષ્ણબાગ ચાર રસ્તા,મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮

ફોનઃ 079-400 80844; +91-98250 40844

સમય - સવારે ૧૦ થી સાંજે ૬.૩૦ (સોમ થી શુક્ર)

ફ્રી આયુર્વેદ ટીપ્સ વૈદ્ય નિકુલ પટેલ દ્બારા

આટલું કરો

Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ, અને ભાષા મોકલી આપશો.

Like on https://www.facebook.com/atharvaherbalclinic

Follow on https://www.twitter.com/atharvaherbal

133 questions

135 answers

30,880 users

આયુર્વેદિક દવાઓના નામ પણ જોઈએ છે,

હું 23 વર્ષ નો અપરિણીત યુવાન  છું,હું 12 વરસ નો હતો ત્યારથી હસ્તમૈથુન કરુછું ,અને મારે  ઉત્તેજનામાં કોઈજ  ફરક પડતો નથી ,12 વરસનો હતો ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય બીમાર પડ્યો નથી ,અને હું હસ્તમૈથુન વિશેની ખોટી માન્યતાઓમાં ક્યારેય ફસાતો નથી ,પણ મેં 3 વરસ પહેલા એક નવી તરકીબ અજમાવી હતી કે જયારે હસ્તમૈથુન દરમિયાન સ્ખલન થવા આવે ત્યારે હું હસ્તમૈથુન રોકી દેતો હતો અને જયારે શિશ્ન નોર્મલ અવસ્થામાં આવી જાય પછી હસ્તમૈથુન ફરીથી શરુ કરતો હતો ,આવું ત્રણથી ચાર વખત થાય  પછી જ સ્ખલન કરાવતો હતો પણ ત્યારે મને પેટમાં દુખાવો થતો હતો એટલે મેં એ પ્રક્રિયા બંધ કરી દીધી હતી પણ હવે મને સ્ખલન થયા પછી તરતજ શિશ્ન નોર્મલ થઈજાય છે ,કદાચ લાંબા સમયથી એકની એક પ્રક્રિયા થી પણ આવું બનતું હોય, પણ તેથી હું ચિંતિત છું, મને યોગ્ય માર્ગ દર્શન આપવા વિનંતી,અને મારે વીર્યવર્ધક આયુર્વેદિક દવાઓના નામ પણ જોઈએ છે, માટે યોગ્ય સલાહ આપવા વિનંતી.
asked Apr 3, 2013 in જાતિય મૂંઝવણ by vaibhavmalaviya
retagged Apr 27, 2020 by admin
Q 1 A 0 C 0
    

Related questions

1 answer 3,136 views
3,136 views asked Jul 19, 2016 in જાતિય મૂંઝવણ by ar khan pathan
1 answer 2,460 views
2,460 views asked Apr 24, 2013 in જાતિય મૂંઝવણ by pranaypatel
1 answer 568 views
568 views asked Jul 6, 2016 in પુરુષ સેક્સ સમસ્યા by Ravi patel
1 answer 18,080 views
18,080 views asked Dec 31, 2012 in જાતિય મૂંઝવણ by annonymus
1 answer 6,313 views
6,313 views asked Mar 6, 2013 in જાતિય મૂંઝવણ by anonymous
1 answer 3,819 views
3,819 views asked Dec 28, 2012 in જાતિય શિક્ષણ by annonymus
1 answer 3,143 views
3,143 views asked Dec 28, 2012 in જાતિય શિક્ષણ by annonymus
1 answer 4,780 views
4,780 views asked Dec 28, 2012 in પુરુષ સેક્સ સમસ્યા by annonymus
1 answer 4,126 views
4,126 views asked Dec 28, 2012 in જાતિય શિક્ષણ by annonymus
1 answer 615 views
615 views asked Mar 30, 2016 in જાતિય મૂંઝવણ by Akkiroy
ન્યાયિક ચેતવણી - આ વેબસાઇટ પર આપવામાં આવેલ તમામ માહિતી, પ્રશ્ન, જવાબ, સલાહ વગેરે તમામ માહિતી એ માત્ર આપને માહિતીપ્રદ બનાવવાના હેતુસર છે, તે વૈદ્યકીય સલાહનો પર્યાય નથી. આ માહિતી પ્રમાણે જાતે સારવાર લેતા પહેલા કે અનુસરતા પહેલા આપે ચોક્કસપણે ચિકિત્સકની સલાહ લેવી જોઇએ. આ વેબસાઈટ પર પૂછવામાં આવતા પ્રશ્ન અને મૂકવામાં આવેલ કોમેન્ટને કોઇપણ વ્યક્તિ જોઇ શકે છે અને તેથી તેની વ્યકિતગત ઓળખ અને તેની માહિતીના ઉપયોગ કે દુરુપયોગની જવાબદારી વપરાશકર્તાની રહેશે. વ્યક્તિગત ઓળખ અને તેને છૂપાવી રાખવાની વેબસાઇટ માલિકનિ કોઇ જવાબદારી નથી. આ વેબસાઈટ પરની માહિતી અને તેના વપરાશ એ શરતોને આધીન રહેશે.
...